Easiest Way to Tutorials Delicious #વીકમીલ-૨ #ખજૂર અને સુકામેવા ના રોલReview

Hot, fresh WomanRecipes.

Buy Cooking Tools

Bonus #વીકમીલ-૨ #ખજૂર અને સુકામેવા ના રોલ on sale.

#વીકમીલ-૨
#ખજૂર અને સુકામેવા ના રોલ You take care of business roasting poach #વીકમીલ-૨ #ખજૂર અને સુકામેવા ના રોલ using 4 program also 9 furthermore. Here you are do the trick.

instructions of #વીકમીલ-૨ #ખજૂર અને સુકામેવા ના રોલ

  1. use of ૧/૨ કિલો ખજુર ની પેસ્ટ.
  2. This of ૨૦૦ ગ્રામ સૂકા મેવા (કાજુ,બદામ, પીસ્તા, અખરોટ). તમે વઘુ ઓછા તમારી પસંદગી મુજબ લઇ શકાય.
  3. give of ૧/૪ કપ ખસખસ.
  4. Prepare of ૨ ટીસ્પૂન ઘી.

#વીકમીલ-૨ #ખજૂર અને સુકામેવા ના રોલ one at a time

  1. સૌ પ્રથમ બઘા સુકા મેવા ને એક પછી એક શેકી લો..
  2. ખસખસ ને પણ શેકી સાઈડમાં રાખો..
  3. બઘા સુકા મેવા ને અઘકચરા વાટી લો..
  4. હવે એક જાડા તળિયા વાળા પેન માં ૨ ચમચી ઘી નાખીને ગરમ કરો.હવે તે માં ખજુર ની પેસ્ટ ઉમેરવી અને મીડયમ તાપે ૪-૫ મીનીટ હલાવતા રહેવું..
  5. હવે તેમાં વાટેલા સુકામેવા નાંખી સરખી રીતે મિક્ષ કરો..
  6. મિક્ષણ થોડુંક ઠંડું પડે એટલે હાથમાં ઘી લગાડી ને લાંબા રોલ બનાવી લો. આમાં થી ૪-૬ રોલ બનાવી શકાય છે..
  7. એક પ્લેટમાં ખસખસ પાથરી દો, હવે વાળેલા રોલ ને ખસખસ ની પ્લેટ માં રગદોળી લો..
  8. હવે આ ને સેટ થવા માટે ૨ કલાક સુધી ફ્રીજ માં રાખો..
  9. હવે તેના ૧/૨ ઇંચ ના ટુકડા કરો. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મિઠાઈ.